ભચાઉ પાસે પાણીની લાઇનમાં લીકેજ

રાજબાઇ મંદિર પાસે લીકેજ થતાં પાણી નો વેડફાટ કચ્છ ની મુખ્ય નર્મદા ની પાણી ની લાઇન માં લીકેજ ભચાઉ થી અંજાર જતી લાઇન માં લીકેજ વાલવ માથી પાણી ના ફુવારા ઉડયા