રાજકોટમાં કોરોના કહેર : એક સાથે નવા સાત કેસ, શહેરની ચારે દિશામાં પ્રસરતો કોરોના

આજ રોજ રાજકોટ શહેરમાં કુલ ૭ (સાત) કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.