મુળીના ટીડાણા ગામે વિજળી પડતા ખેડૂત યુવાનનું મોત નીપજયું

મૂળી તાલુકાના ટીડાણા ગામે ખેતરમાં કામ કરી રહેલા 33 વર્ષના યુવાન ખેડૂત ઉપર વીજળી પડતા ઘટનાસ્થળે મોત પીએમ માટે મૂડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામે પોતાના ખેતરમાં હાલમાં ચોમાસાની સિઝન હોય ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત ઉપર અચાનક જ વિજળી પડતા ખેડૂત યુવાન પુત્રનું ખેતર અને ખેતરે જ મોત થવા પામ્યું હતું ત્યારે આ ઘટનાની જાણકારી મળતા મૂળી પોલીસ ટીડાણા ગામ ખાતે પહોંચી અને તપાસ હાથ ધરી છે ત્યારે જાણવા મળી રહેલ વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીડાણા ગામ ખાતે ખેડૂતનો યુવાન પુત્ર પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક વીજળી પડવાના કારણે ખેતરમાં યુવાનનું મોત નીપજયું હોવાની ઘટના બની છે ત્યારે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે જ્યારે યુવાનને હાલમાં પીએમ માટે મૂડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે
મૂડીના ટાણા ગામ વીજળી પડી છે જે ખેડૂતનું નામ મહેન્દ્રભાઈ નથુભાઈ જે ખેડૂત મૃત્યુ થયું છે જેનું નામ ઉપરોકત મુજબનું છે.