અબડાસામાં મહિલા આરોગ્ય કર્મચારીને કોરોનાના કિસ્સામાં બેદરકારી આવી સામે

સંક્રમિત મહિલાએ 10 સગર્ભાને રસી આપતા ખળભળાટ તંત્ર દ્વારા જે તે સમયે મહિલાનું નામ જાહેર કરાયુ પણ આરોગ્ય કર્મચારીની પૃષ્ટિ ન અપાઈ તંત્રની બેદરકારી સામે ઉઠયા સવાલ