ગુજરાતના વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફંટાઈ જતા વરસાદનું જોર ઓછુ પડ્યુ હતુ. પરંતુ ફરીથી આવનારા પાંચ દિવસ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 12 અને 13 જુલાઈએ ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી