અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામમાં તાજેતરમાં ૬૬ કેવીના સબ સ્ટેશનનુ (GETCO)નુ ખાતમુહર્ત કરવામાં આવ્યું

અમરેલી:આથી વાવેરા ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં વીજળી નો પ્રશ્ન હલ થવાથી  ખેડૂતોની આવકમાં વધારો થશે, અને લો વોલ્ટેજ ના પ્રશ્નનો હલ થશે અને ખેડૂતોમાં ઈલેક્ટ્રીક ઉપકરણો આયુષ્ય વધશે, અને આ વિસ્તારોમાં રોજગારીની તકો વધશે. જેમા સરપંચ શ્રી, બીચુભાઈ ધાખડા, તાલુકા ભાજપ મંત્રી શ્રી, કનુભાઈ ધાખડા, જેટકો કંપની ના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. અને જ્યોતિ અવિરતપણે ચાલુ રહેશે, વાવેરા તેમજ આજુબાજુના વિસ્તારના લોકોમાં આનંદની લાગણી સાથે ગ્રામ પંચાયતને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા…

રિપોર્ટર:- ધર્મેશ મહેતા રાજુલા..