ભાવનગરમા વિધિવત રીતે ટીમનું ગઠન કરવા આજે યુવાનોની મીટીંગ યોજવામાં આવી હતી

8d0560c6-dac7-4442-8f25-a6b187f8a83c

આજે ભાવનગર ખાતે મુસ્લીમ એક્તા મંચના કનવીર સલીમભાઈ કુરેસી તથા જીલા ટીમ ના આસીફભાઈ ડેરયાની ઉપસ્થિત મા એક મીટીંગ યોજાય હતી અગામી સમય મા ભાવનગરમા વિધિવત રીતે ટીમનું ગઠન કરવા આજે યુવાનો ની મીટીંગ યોજાય હતી

(એજાદ સેખ રીપોર્ટ)