ગુજરાતમાં આજથી આ વિસ્તારોમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં હાલ દક્ષિણ પશ્ચિમનો પવન ફૂંકાઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે ગુજરાતમાં આજથી 4 દિવસ સુધી વરસાદ પડશે. રાજ્યમાં 12મી જુલાઇ એટલે આજથી 15 જુલાઇ સુધી વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય પર મેઘમહેર યથાવત રહી છે ત્યારે રાજ્યમાં…