ગારિયાધારના મોટી વાવડી ખાતે કોરોનાની એન્ટ્રી

ગારિયાધાર તાલુકા ના મોટી વાવડી ખાતે નિલેશભાઈ ભગવાનભાઈ કેવડિયા ઉ વ ૪૫ નો કોરોના રીપોર્ટ પોજીટીવ આવેલ છે જે સુરત થી ૦૮/૦૭/૨૦૨૦ ના રોજ આવેલ જેનો રીપોર્ટ પોજીટીવ આવતા મોટી વાવડી ખાતે તેમના વિસ્તાર ને તંત્ર દ્વારા સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ

રિપોર્ટ. પરમાર વિરેન્દ્રભાઈ ભાવનગર