કચ્છ ભારતીય કિસાન સંઘ અંજાર દ્વારા કિસાનોના પ્રશ્ને અંજાર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

પ્રમુખ શ્રી રામજીભાઇ મરન્ડ      હરિભાઈ મયાત્રા     રાધુ ભાઈ મકવાણા         અરજણ ભાઈ છાંગા એ સોસીયલ ડિસ્ટરન્સન જાળવી ને આવેદન પત્ર આપ્યું હતું