અમરેલી શહેરના રહેણાંક મકાનમાં ભેંશ વંશ પાડાને કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રખનારને ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ

ea1695e0-2fc8-4985-825a-1445bab71738

અમરેલી શહેરના મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ તા.જી.અમરેલી ખાતે ગે.કા.રીતે પોતાના હવાલાવાળા રહેણાંક મકાનમાં ભેંશ વંશ પાડાને કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રાખી ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ