ગુજરાત મુસ્લિમ એકતા મંચ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવાયું


ગુજરાત મુસ્લિમ એકતા મંચના નેજા હેઠળ તા.13.07.2020.દ્વારા ભાવનગર જિલ્લા ના ભાવનગર શહેર ના મુસ્લિમ એકતા મંચ ટીમ ,કુરેશી સલીમભાઈ સતારભાઈ ભાવનગર સહેર કન્વીનર, બાવાણી આકીબભાઈ ઉપ પ્રમુખ, ઈકબાલ સેલોત ઉપ પ્રમુખ, મકવાણા મજીદભાઈ યુવા પ્રમુખ, અલીબીન હમદબીન સોસયલ મીડયા કન્વીનર, આસીક અજમેરી સંગઠન સચીવ, સલીમભાઈ હબીબાણી સલાકાર સચીવ, આસીફભાઈ મીયાવા સલાકાર સચીવ, ડાબાણી સાદીકભાઈ પકવતા, આસીફભાઈ ચાવડા લીગલી એડવાયજર, શેખ એજાદભાઈ કાર્યક્રમ ઇન્ચાર્જ, સમા ફીરોજભાઈ ખજાનચી, તરીયા નજીરભાઈ સહ ખજાનચી, નિમણુંક કરેલ છે એના બદલ ગુજરાત ,મુસ્લિમ એકતા મંચ અધ્યક્ષ ઈમ્તિયાઝ ભાઈ પઠાણ ,તથા અમીન ભાઈ મેર, તથા રસીદ ભાઈ લોહિયા, ગુજરાત મુસ્લિમ એકતા મંચ સોશિયલ મીડિયા કન્વીનર મહેંદી પઠાણ, તથા મુસ્લિમ એકતા ભાવનગર જિલ્લા કન્વીનર સાજીદ ભાઈ તેલીયા, તથા,ભાવનગર જિલ્લા સંગઠન સચિવ આસિફભાઇ ડેરૈયા, તથા ગુજરાત મુસ્લિમ એકતા મંચ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવે છે
(એજાદ સેખ રીપોર્ટર)