ભાવનગર અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો (ભારત) ના સંયુક્ત ઉપક્રમે 14 મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

શ્રી આરત્રિક મહિલા વિકાસ મંડળ (ભાવનગર) અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો (ભારત) ના સંયુક્ત ઉપક્રમે 14 મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. સમૂહ લગ્ન સરકારશ્રી ની ગાઈડ લાઈન અને તેમના નિયમો મુજબ યોજવામાં આવ્યો હતો સેનિટાઇઝર,માસ્ક,સોશ્યિલ ડીસ્ટન્ટ વગેરે નું ધ્યાન રાખી સમૂહ લગન કરવામાં આવ્યા હતા, સમૂહ લગન માં 33 દુલ્હા દુલ્હન જોડાયા હતા, 1 દુલ્હા દુલ્હન  સાથે ફક્ત 4 જ વ્યક્તિઓ ને પ્રવેશ આપવામાં આવ્યો હતો, તેમજ દુલ્હા દુલ્હનની સાથે આવનાર તમામ વ્યક્તિઓ પણ સાથ અને સહકાર આપી સરકારશ્રી ના નિયમો નું ચુસ્ત પણે પાલન કર્યું હતું, રશીદાબેન શેખ,પારૂલબેન ત્રિવેદી,ઈદ્રીશભાઈ ચૌહાણ,શોએબભાઈ લોહીયા,હાજી આરીફભાઈ લોહીયા,સંગ્રામભાઈ ડાંગર,હાજી યુનુસભાઇ રાયતા,ઝુબેરભાઈ હાલારી,હુઝેફાભાઈ હાલારી,યુસુફભાઇ લોહીયા,મહંમદહુસેનભાઈ માલકાણી,વાહીદભાઈ લોહીયા,મેહબૂબખાન પઠાણ,તન્વીરભાઈ લોહીયા,હારૂનભાઇ લોહીયા,મુસ્તુફાભાઈ લંઘા,વગેરે લોકોએ જેહમત ઉઠાવીને 14 મો સમૂહ લગન સરકારના નિયમો ને ધ્યાન માં રાખી ને પૂર્ણ કરવામાં આવ્યો હતો

એજાદ સેખ રીપોર્ટર