ભુજના વાણિયાવાડ વિસ્તારમાં ફેરિયાવાળાઑ પોતાનો મનધાર્યું વર્તન કરતાં હોય તેવી પરિસ્થિતી સર્જાઈ

પ્રાપ્ત વિગતો મુજબ ભુજના વાણિયાવાડ વિસ્તારમાં ફેરિયાવાળાઑ પોતાનો મનધાર્યું વર્તન કરતાં હોય તેવી પરિસ્થિતી સર્જાઈ. તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમો અંગે સમજાવવા જતાં ઊલટું તંત્ર પર જ ખોટા આક્ષેપો કરાઇ રહ્યા છે. કોરોના મહામારી ને પગલે નગરપાલિકા દ્વારા હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે ત્યારે તે બાબતે પણ આ ફેરિયાઓ દાદાગીરી કરી મનફાવે તેમ વર્તી રહ્યા છે

રિપોર્ટ બાય કરણ વાઘેલા,ભુજ