મહેશ્વરી નગર સમાજના ધર્મગુરૂ માતંગ નાગશી દાદાના જન્મદિન નિમિતે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનું સન્માન કરવામાં આવ્યું.

કચ્છ જીલ્લાના ગાંધીધામ શહેરના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી મહેશ્વરી નગર સમાજના ધર્મગુરૂ આદરણીય માતંગ નાગશી દાદાના જન્મદિન નિમિતે માતંગ નાગશી દાદાના સમગ્ર પરિવાર તરફથી માલતીબેન મહેશ્વરીનું માનસન્માન રાખવામા આવ્યું હતું. તે બદલ માલતીબેન મહેશ્વરીએ ધર્મગુરૂના પરિવારનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. જેથી ધર્મગુરૂના આશીર્વાદ સાથે સર્વે સમાજમાટે કાર્ય કરતી રહીશ તેવું ગાંધીધામ શહેરના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *