ભુજ શહેરમાં કલેક્ટર કચેરીની પાછળ કોન્ફરન્સ હોલમાં આજરોજ પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત લોન મેળવવા ઇચ્છતા લોકોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો.

ભુજ શહેરમાં આજરોજ કલેક્ટર કચેરીની પાછળ કોન્ફરન્સ હોલમાં પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત હેઠળ જે જરૂરિયાત મંદ લોકોને લોન લેવી છે તે તમામ લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવેલ હતા. એમાં ત્રણ પ્રકારના જિલ્લા ઉધ્યોગ કેન્ટ તરફથી ખાદી અને વીલેજકમીશન અને ખાદી ગ્રામઉધ્યોગ બોર્ડ તરફથી આવેલ હતા. એમાં ખાદી અને વીલેજકમીશન તરફથી ૧૩ લોકો , ખાદી ગ્રામઉધ્યોગ તરફથી ૧૯ લોકો અને જિલ્લા ઉધ્યોગ કેન્ટ તરફથી ૧૭ લોકોએ લોન લેવા માટે અરજ કરેલી છે. જેથી આ તમામ લોકોની લોન મંજૂર થાય અને સબસીડી મળવા પાત્ર મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ સંદર્ભે અમદાવાદ અને રાજકોટના સાહેબ શ્રી ઓ. ઉપસ્થિત રહ્યા હતા.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *