ભુજ શહેરમાં કલ્યાણેશ્વર મંદિરની સામે આવેલ ઐતિહાસિક વાવને પૂરી નાખવામાં આવી.હકિક્તમાં આ વાવ પુરવામાં ન આવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
ભુજ શહેરમાં ઘણા ઐતિહાસિક સ્થળો મંદિરો અને ઇમારતો છે. તેવામાં જ શહેરના કલ્યાણેશ્વર મંદિરની સામેની વાવ પૂરાઈ ગયેલી અને તેના પર બાંધકામ થતું જોવા મળેલ છે. આ વાવ ઘણી જૂની છે અને ભૂકંપ ટાણે ઘણી વાવો પુરાઈ ગઈ છે. જેથી આ વાવ પુરાવી ન જોઈએ તેવી લોકમાંગ કરવામાં આવી છે. અને વધુમાં જણાવવામાં આવ્યું હતું. કે પાણીના બચાવ માટે આવી વાવો ચાલુ રહેવી જોઈએ અને આની માવજત રહે અને વ્યવસ્થિત સંભાળી રહે તે પણ જરૂરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.