કુકમા પાસે ગડા પાટીયા પાસે અકસ્માતમાં 1 નું મોત

કુકમાં: ટ્રક અને એક્ટિવા વચ્ચે થયેલો અકસ્માત અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત વારંવાર સર્જાતા અકસ્માતમાના કારણે ગડા પાટીયા નો આ વિસ્તાર અકસ્માત ઝોન બની રહ્યો છે ૧ નું મોત, તાલુકા પંચાયત વિપક્ષના રાજેશ ખુંગલાની રજૂઆત