ઈડર તાલુકાના જુના પાતળીયા ગામે મકાનમાં આગ લાગતાં ખેડૂતોને નુકશાન

6550f7a58dddfdf88c26454fca7ec7f0aba7e0a3c1fb03d6a2bb7a2fc5571382

અચાનક શોર્ટસર્કિટથી થઈ લાગી હતી આગ આગ લાગવાથી પશુઓને ઘાસચારો બળીને ખાખ ઘર ઘરની ઘરવખરી બળીને ખાખ ગામનો સરપંચ અને એમના યુવાનો ભેગા મળીને ગામ પંચાયતના બોર પંચાયત પાણી વળે આગને કાબુમાં લીધી.જાદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઇડરના ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચ્યા.અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આગ નો બનાવવાથી ખેડૂતોને નુકશાન પહોંચ્યો.