મોરબી માળીયા નેશનલ હાઇવે ઉપર કચ્છના ટ્રેલરએ ભેંસને કચડીને મોત નીપજવ્યું.

ગાંધીધામ : કચ્છની ભાગોળે મોરબીના માળીયા નેશનલ હાઇવે ઉપર અણિયારી ચોકડી પાસે કચ્છના ટ્રેલરએ ભેંસને ટક્કર મારતા ભેંસને મોત નીપજવ્યું હતું. મોરબી તાલુકાનાં પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ કચ્છના ટ્રેલર નં.જી.જે.૧૨ બી.ટી. ૮૪૩૨ વાળીના ચાલકે રોડ ક્રોસ કરતી ભેંસોને ટક્કર મારતા એક ભેંસ ટ્રેલરની નીચે કચડાઈ જતાં મોત નીપજવ્યું હતું. પુરઝડપે ચલાવતા ટ્રેલરએ ભેંસને કચડીને મોત નીપજવ્યું હતું. રોષ ભરેલા ગ્રામજ્નોએ ડ્રાઇવરને મારમારીને મોરબી તાલુકાનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *