ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશન પાસે એક શખ્સે કર્યો જાહેરમાં ઈંગ્લીસ દારૂનો વેચાણ.

તા.૧૯.૧.૧૮ : નો બનાવ

ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશન પાસે ક્રીપાલસિંહ દિગુભા જાડેજા નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર પરપ્રાંતીય ઈંગ્લીસ દારૂની પાર્ટી સ્પેશ્યલ ડિલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-૪ જેની કિ.રૂ.૧૪૦૦/- નો મુદ્દામાલ વેચાણ અર્થે પોતાના કબ્જામાં  રાખી તે મુદ્દામાલ વેચવા માટે એક્સેસ મોપેડ નં.જી.જે.૧૨ સી.એફ.૨૧૨૫ વાળુ કિ.રૂ.૨૦૦૦૦/- નો ઉપયોગ કરી કુલ મુદ્દામાલ કિ.રૂ.૨૧.૪૦૦/- સાથે રેઇડ દરમ્યાન મળી આવી ને માનકુવા પોલીસે ઝડપી પાડ્યો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *