સમગ્ર કચ્છમાં બોગસ ખાતેદારો ૭૦૦ જેટલા બનાવેલા છે.
સમગ્ર કચ્છમાં બોગસ ખાતેદારો ૭૦૦ જેટલા બનાવેલા છે. સ્પષ્ટ ખાતેદારોની માહિતી માંગતા જો સાથણીની જમીન હોય અને એ રહેતો રાપર વેકરાં હોય તો એ જમીનનો ખાતેદાર અંજારમાં કેમ બન્યો.? જેની માહિતી અંજારના નાયબ કલેકટર પાસે વારંવાર આ બાબતે લેખીત કાગળો રજૂ કરવા છતાં શું આ બાબતે મુખ્ય હાથ મામલતદારનો કે નાયબ કલેકટરનો સ્પષ્ટ આ પ્રકરણ વારંવાર જે સમય કલેક્ટર રાજપાલશ્રી પોતાની ફરજ બજાવતાં હતા ત્યારે આ બાબતે તે મજબુર હતાં જો ખરેખર આ એક કાંડ એવો છે. કે જો આ બાબતે યોગ્યની તપાસ કરે તો, મોટું કૌભાંડ બહાર આવે અંજાર,મેઘપર-બોરીચી,નખત્રાણા,કેરા,બાળદીયા,નારાયાણપર,ભારાપર. જેવા ગામ અને સહેરોમાં બોગસ ખાતેદારો બનાવેલા છે.