ગુરૂઆશ્રમ બગદાણા કોરોના મહામારીને કારણે ૨૦ ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય

શ્રી ગુરૂઆશ્રમ બગદાણા કોરોના મહામારી ને કારણે  ૨૦/મી માર્ચથી બંધ પાળેલ તે હજુ આગળ ૨૦ ઓગસ્ટ સુધી લંબાવી બંધ રાખવા નો નિર્ણય લેવાયો છે આગળ ના સંજોગો ને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવશે..

રીપોર્ટર:-ધર્મેશ મહેતા મહુવા