ગઢડા તાલુકા મુસ્લિમ એકતા મંચનાં હોદ્દેદારો સાથે ગ્રુપ મીટીંગ કરી સંગઠનને વધુ મજબુત બનાવવા માર્ગ દર્શન અપાયું
ગીર સોમનાથ જીલ્લાનાં ગીર ગઢડા ગામની ની દરગાહ હઝરત ગેબનશાહ બાબા થી મુસ્લિમ એકતા મંચ ગુજરાત ના સુપ્રીમો ઇમ્તિયાઝખાન પઠાણે ગીર સોમનાથ જીલ્લા ના પ્રવાસ ની પુર્ણવતી કરી જીલ્લા પ્રવાસ મુલાકાતે આવેલા ઈમ્તીયાઝભાઈ એ ગીર ગઢડા તાલુકા મુસ્લિમ એકતા મંચ નાં હોદ્દેદારો સાથે ગ્રુપ મીટીંગ કરી સંગઠન ને વધુ મજબુત બનાવવા માર્ગ દર્શન આપેલ
( એજાદ સેખ રીપોર્ટર )