ભુજ તાલુકાના બળદિયાગામ માં ભૂમાફિયા દ્વારા કરોડો ની ગૌચર જમીન પર બનાવી વાડી ?
ભુજ મુન્દ્રા રોડ પર આવેલ ગામ બળદિયા
અને ત્યાં ગામ માં થાય છે ધોડા દિવસે ગૌચર જમીન પર દબાણ
આ ગૌચર જમીન માં હવે વાડી નું રૂપ લઈ લીધો છે
દબાણ કોના દ્વારા કરાવાય છે ?
શું આ વાત ની સરપંચ કે તલાટી ને નહીં હોય ખબર ?
આમાં મોટા માથા કે ગુંડાઓ દ્વારા દબાણ કરવા માં આવે છે ?
શું કોઈ રાજકારણી દ્વારા દબાણ કરવામાં આવે છે
શું આ જમીન નામે ચડી ને વેચાઈ જશે કે ?
આ જમીન માં કોની કોની મીઠી નજર છે ?
ક્યાં સરકારી બાબુ આની અંદર ઇનવોલ છે ?
શું આ બાબતે કલેક્ટર અજાણ હશે ?
તો શું મામલેતદાર આખ આડા કાન કર્યા છે કે પછી ?
અને આની તપાસ કરવા કોણ આવશે ?
આ બાબતે સરકારી તંત્ર કેટલું એલર્ટ છે ?
શું D L R ના નક્શા માં સેવ કેમ થઈ ?
આ ગૌચર જમીન સાંભળવા મળી રહ્યું કે આ જમીન નામે ચળી ગઈ છે ?
જો જમીન નામેચળી ગઈ હોય તો ગૌચર જમીન કેમ નામે ચળે ?
આવી કેટલીક જમીન કોભાળોનું કરસે પર્દા ફાસ કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલ