જાગૃત નાગરીક દ્વારા કરાયેલી ફરિયાદ, દેશી દારૂના બુટલેગર પાસે થી દારૂ ના કેશને રફાદફા કરવા માટે ૪૦૦૦ની લાંચ લેતો ઝડપાયો વાયોર L.R.D નો જવાન
પૈસો મારો પરમેસ્વર ને હું પૈસા નો પૂજારી .. સાચી જ વાત છે. આવો જ એક કેશ સામે આવ્યો છે. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા આ કેસ કરાયો છે. તેમણે જોયું કે વાયોર પોલીસ ના L.R.D પોલિસ કોન્સટેબલ મયૂરશિહ અજિતશિહ સોઢા ઉ.વ. ૨૭ રહે. અબડાસા તેઓ એક બુટલેકર પાસે થી લાંચ લેતા હતા. તેમના મુજબ પોલીસ કોન્સટેબલ બુટલેગર ના દારૂ ના કેસ ને ના નોધવા માટે રૂ.૪૦૦૦ ની લાંચ લઈ રહ્યાં હતા. આ વાત વીસે તેમને પોલિસ ના બીજા અધિકારી ને જાણ કરી ને આ વાત ઉપર થી પડદો ઉગાડયો હતો. અને પોલીસ કોન્સટેબલ પર કડક પગલાં ની પણ માંગ કરી હતી. જેથી બીજા કોઈ આવી લાંચ આપી ને ગેરકાયદેશર કામ ના કરી શકે. આવા જાગૃત નાગરિક ની જરૂર આજે આખા દેશ ને છે. જો તમે કોઈ આવો દ્રસ્ય જોવો છો તો તરત જ ઉપરી અધિકારી કે પછી મીડિયા ને જણાવો. પોલિક કોલ્સટેબલ પાસે ની તપાશ કરતાં આ વાત સાચી હોવાનું જાણવા મળ્યું હતું. આવા જાગૃત નગરીક ને લોકો આ બિરદાવા જોઈયા અને આવા લંચૂડા અધિકારી સામે કડક પગલાં ભરવા જ જોઈએ.
રિપોર્ટ બાય કારણ વાઘેલા