જે પોસતું તેજ મારતું: ગાંધીધામમાં કોરોના વોરિયર ઉપર હુમલો

ઇફકો કોલોનીમા કોરોના નુ સર્વે કરવા ગયેલ કોરોના વોરિયાર ઉપર હુમલો વિજયભાઈ પરમાર  (mphw) નામના આરોગ્ય કાર્યકર પર હુમલો કરાયો વિજયભાઈ ઇફ્કો કોલોની મા કોરોના સર્વ કરતા હતા  ત્યારે એક દારૂ પીધેલા એ કારણ વગર માર માર્યો આરોગ્ય કર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી