બગોદરા પોલીસ સ્ટેશનના એક લૂંટના આરોપીને કોરોના પોઝિટિવ આવ્યો

થોડા દિવસ પહેલા થયેલી ભમાસરા નજીક આઇસર માં જીઓ સિમ કાર્ડ ની  લૂંટમાં સંડોવાયેલા અને ટ્રાન્સફર વોરંટથી બગોદરા પોલીસ સ્ટેશનમાં લાવેલા  લુટના ગુનામાં સંડોવાયેલો રાહુલ નરભેરામ પરમાર ઉંમર વર્ષ ૨૦ રહેવાસી નવી ફતેવાડી આઝાદ નગર સોસાયટી ક્રિષ્ના બંગલાની બાજુમાં મેલડી માતાજીનું મંદીર પાસે સરખેજ અમદાવાદ ના ને તારીખ ૧૮/૦૭/૨૦૨૦ ના રોજ તેનો કોરોના ટેસ્ટ કરાવતા આજરોજ તેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાયો તથા બગોદરા પોલીસ સ્ટેશનને  સેનેટરાઇઝ કરવામાં આવ્યું

રિપોર્ટર:ગોહેલ સોહીલ કુમાર