ભુજના પારેશ્વર ચોક ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણેવાપરેલી ૧૫૦૦ થી ૨૦૦૦ વસ્તુઓનું સંગ્રહસ્થાનજોવા માટે દૂર દેશથી પ્રવાસીઓ આવતા હોય.

ભુજ શહેરનું સ્વામિનારાયણ મંદિરએ નૂતન મંદિર તરીકે પણ ઓળખાય છે. જે ઘણા વર્ષોથી પારેશ્વર ચોકમાં છે. તેમજ અંહી ફરવા આવતા પ્રવાસીઓ માટે પણ ભુજ સ્વામિનારાયણ મંદિર આકર્ષીત બન્યું છે. જેમાં કલાત્મક થાંભલીઓ,મૂર્તિઓ અને શિબરો આકર્ષણ જમાવે છે. જે અક્ષરભવન તરીકે ઓળખાય છે. અને સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદી દિવ્ય  વસ્તુઓનું સંગ્રહાલયમાં એમાં ૧૫૦૦ થી ૨૦૦૦ વસ્તુઓનો સંગ્રહસ્થાન છે. જેતે સમયે સ્વામિનારાયણ ભગવાનને શું વાપર્યુ છે. તેની જાણકારી મળે છે. આ નિમિતે ઘણા દૂરથી લોકોએ અક્ષરભુવનની મુલાકાત લીધી હતી. અને લોકોએ ઘણી ખુશીની લાગણી અનુભવી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *