ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS દ્વારા વૃક્ષા રોપણ કરાયું

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV/AIDS (જી.એસએનપી+ )  અંતર્ગત ચાલતા એલ.ડબલ્યુ.એસ (લિન્ક વર્કર સ્કીમ પ્રોજેકટ) ૨૦૧૮ એપ્રિલથી ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના નેજા હેઠળ ભાવનગર/બોટાદના ટોટલ ૧૦૨ ગામડામાં  કામ કરી રહ્યા છે જેમાં ટોટલ 20 ક્લસ્ટર છે તેમાં ખાસ કરીને ગામડામાં એચ આઈ વી /એઇડ્સ મુદ્દાને લઈને સાનુકૂળ વાતાવરણ નું નીર્માણ થાય ગામડામાં લોકો એચ.આઈ.વી /એઇડ્સ ને લઈને સંવેદનસીલ બને લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્ય કરવાનું છે તેમજ ગામડામાં જે જોખમીજૂથો ,વનરેબલ ,એચ.આઈ.વી સાથે જીવતા વ્યક્તિ ,ટી.બી,ગર્ભવતી મહિલા વગેરે ને એચ.આઈ.વી એઇડ્સ ની સાચી સમજણ આપી તેમને દરેક સર્વિસ આપવી અને તેમનો વારંવાર ફોલોપ કરી માર્ગદર્શન આપવા નું છે તેમજ સામાજિક દરેક કાર્યકર્મ કરવાનું હોય છે તેથી ગામડાં માં અને તાલુકામાં સરકારીસ્કૂલો,સરપંચ ની કચેરી,સી.એચ.સી,પી.એચ.સીસેન્ટર,આંગણવાડી,મુક્તિ ધામ વગેરે જગ્યાએ સ્વયંસેવક,આરોગ્ય કર્મચારી,પી.એલ.એચ.એ મેમ્બર .,સરપંચશ્રી વગેરે ને સાથે રાખી ૭૫ વૃક્ષા રોપણ કરવામાં આવેલ અને તેને નિયમિત પાણી મળેઅને તેનીદેખભાળથાય તેનું વચન લેવામાંઆવેલ આપૂરા કાર્યકરમ ને સફળ બનાવવા માંએલ.ડબલ્યુ.એસ ના ડી.આર.પી નિતાબેન કવૈયા અને જોનલ સુપર વાઈઝર દેવસુરભાઈ ભાલિયા,દિનેશભાઇ સોલંકી અને દરેક લિન્ક વર્કરે ભારે જહેમત ઉઠાવે         

                                                                                        એજાદ સેખ રીપોર્ટર