સુરેન્દ્રનગર: જુગાર રમતા દશ શકુનીયોને રોકડ રૂપિયા ૫૮,૮૪૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી લીંબડી પોલીસ

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધીક્ષક  મહેન્દ્ર બગડીયા સાહેબની સુચનાથી પોત જુગાર અંગેની પ્રવૃતિ નેસ્તા નાબુદ કરવાની સુચનાથી તેમજ ના.પો.અધિ. ડી.વી.બસીયા લીંબડી ડીવિજન ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ એસ.એસ.વરૂ તથા એ.એસ.આઇ. એમ , ધાધલ તથા પો.હેડ.કોન્સ હરપાલસિહ પરમાર તથા પો.હેડ.કોન્સ દશરથસિંહ પરમાર, પો . કોન્સ રવિરાજસિંહ ઝાલા,  તથા પો.કોન્સ . હરદીપસિંહ ઝાલા તથા પો.કોન્સ ક્રિપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ કીરીટસિંહ રાઠોડ વિગેરે સ્ટાફ સાથે લીંબડી પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમીયાન પો.સબ.ઇન્સ એસ.એસ.વરૂ  ને ચોકકસ બાતમી મળેલ કે લીબડી મહાલક્ષ્મી રોડ જીવા મલીક નો ખાંચામાં આવેલ સુલતાનશા કાળશાના રહેણાંક મકાનમાં દીલાભાઇ પ્રતાપભાઈ ચુવાળીયા કોળી તથા દેવાભાઇ ઉર્ફે હકાભાઈ જોગરાણા રહે.બંન્ને લીંબડીવાળા બહારથી માણસો બોલાવી પૈસાની હારજીતનો ગુલદી પાસા વડે જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમી આધારે જુગાર અંગે રેઇડ કરતા ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા ઈસમો ( ૧ ) દીલાભાઈ પ્રતાપભાઈ યુ.કોળી રહે. લીંબડી કંસારા બજાર ( ૨ ) દેવાભાઇ ઉર્ફે હકાભાઇ જોગરાણા રહે.ભરવાડ નેશ શકિત સોસ્સયટી પાછળ લીંબડી ( ૩ ) સુલતાનશા કાળુશા રહે . લીંબડી મહાલક્ષ્મી રોડ જીવા મલીક નો ખાંચામાં ( ૪ ) મહેશભાઇ બટુકભાઇ સોલંકી જાતે – વાણંદ ઉ.વ .૫૦ ધંધો – વાણંદ કામ રહે.લીંબડી ભલગામડા ગેટ તા.લીંબડી ( ૫ ) નીરવભાઇ અમૃતભાઇ કપુરીયા જાતે – દરજી ઉ.વ ૩0 ધંધો – વેપારી રહે . લીબડી વિપુલ સોસાયટી તા – લીંબડી ( ૬ ) સંજયભાઇ રમઝાનભાઇ ખોજાણી જાતે – મુસલમાન ઉ.વ .૪૦ ધંધો – ડ્રાઇવીંગ રહે.લીબડી ચબુતરા પાસે લીંબડી તા.લીંબડી ( ૭ ) પરેશભાઇ પ્રેમજીભાઇ રાઠોડ જાતે – ચુવાળિયા કોળી ઉ.વ ૩૫ ધંધો – મજુરી રહે.લીંબડી ( ૮ ) મયુદીન ઉર્ફે સોહીલ હુસેનભાઈ ખોજાણી જાતે – ઘાચી ઉ.વ ૨૧ ધંધો – મજુરી રહે.મારવાડામાં ડેલા પાસે તા – લીબડી ( ૯ ) દિપકભાઇ ઉર્ફે દીપો ધીરૂભાઇ ઓળકીયા જાતે.ત.કોળી ઉ.વ .૪ ર ધંધો – હિરા ઘસવાનો રહે.રતનપર મીલની ચાલી શેરી.ને ૨-૨તનપર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર ( ૧૦ ) સંજયભાઈ ગોવિંદભાઈ બરીયા ઉ.વ .૨૨ જાતે .ચુવાળિયા કોળી, ધંધો મજુરી રહે , રતનપર મીલની ચાલી શેરી.નં – ૩ – રતનપર તા.વઢવાણ ( ૧૧ ) ઇકબાલભાઈ રસુલભાઇ મોગલ જીતે.સીપાઇ – મુ.માન ઉ.વ .50 ધંધો – નિવૃત રહે.રતનપર મીલની ચાલી પાસે મફતીયુ પરૂ,  તા , વઢવાણ જી.સુરેન્દ્રનગર ( ૧૨ ) સલીમભાઇ ઉર્ફે ટકો સુલેમાનભાઈ મોવાર જાતે – મીયાણા – મુ , માન ઉ.વ .૪૪ પંપો.મજુરી રહે હોનલી કમ્પાઉન્ડ શારી , ને ૪ મોટી પોસ્ટ ઓફીસ પાછળ સુરેન્દ્રનગર ( ૧૩ ) હુસેનભાઇ સતારભાઇ મેમણ જાતે – મુસલમાન ઉ , વ , ૫૭ ધંધો – મજરી રહે . મહેમદનગર -૨ મેદની પાકે રૂમ – ન -૪ બોટાદ વાળાઓ તમામ ઈસમો વિરૂધ લીબડી પોલિસ સ્ટેશન ખાતે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે .

રિપોર્ટર: મહિપતભાઈ મેટાલિયા  લીંબડી