સોશિયલ મીડિયામાં વાઇરલ ઓડિયો ક્લિપ !
ગાંધીધામમાં આવેલ હોલિ-ડે રિસોર્ટમાં મારવાડી સમાજની એક પાર્ટી રાખવામાં આવી હતી જેમાં કોરોના પોઝીટિવ રીપોર્ટ આવ્યો હતો.પાર્ટીમાં આવ્યા હતા ગાંધીધામના મોટા-મોટા ધનિક વ્યક્તિઓ. કોરોના મહામારી વચ્ચે આ એક મોટી લાપરવાહી કહેવાય.” ગર્લ્સ તમે સાંભળો મારવાડી સમાજના લોકોથી દૂર રહેવું.હોલી-ડે માં મારવાડી સમાજની પાર્ટી હતી જેમાં કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો.જેથી તમે તમારું ધ્યાન રાખો અને ઓસ્લોના રહેવાસીઓ હતા આ હોટેલને પણ કન્ટેમેન્ટ ઝોન જાહેર કરેલ છે જેથી તમે તમારી ધ્યાન રાખો.” આવો ઓડિયો ક્લિપ વાઇરલ થયો હતો. આમાં મારવાડી સમાજથી દૂર રહેવું તેવું વર્ણન કરેલ છે તો શું આ ક્લિપની તપાસ કરવામાં આવે તેવું ગાંધીધામના લોકો મુખીચર્ચાઈ રહ્યું છે જો આ ઓડિયો ક્લિપ ખોટી હોય તો તેની પણ સંપૂર્ણ તપાસ કરવી જોઈએ કેમ કે આ ઓડિયો ક્લિપ ખોટી હોય તો લોકોમાં ખોટો ભયનો માહોલ ફેલાય છે.