ભાવનગર સર ટી હોસ્પિટલમાં કોંગ્રેસના કાર્યકરો યે ફ્રુટ વીતરણ કાર્યક્રમમા હાજરી આપી
ભાવનગર સર ટી હોસ્પિટલમાં આજરોજ પ્રકાશભાઇ વાધાણી શહેર પ્રમુખ તથા રસુલભાઇ સૈયદ ઇલીયાસભાઇ મલેક અફઝલભાઇ શેખ અસરફભાઇ શેખ ઇમ્તિયાઝભાઇ મલેક રજાકભાઇ કુરેશી ઇમરાનભાઇ શેખ વજુભા રાણા મહેન્દ્રસિંહ ગોહીલ નરેન્દ્રસિંહ ગોહીલ તથા વીગેરેનાભાવનગર શહેર કોંગ્રેસના કાર્યકરો યે ફ્રુટ વીતરણ કાર્યક્રમમા હાજરી આપી
કેમેરામેન અલી આરબ ભાવનગર