લીંબડીના નટવરગઢ ગામે કોંગ્રેસના કાર્યકરોએ મુલાકાત લીધી
હાલ જ્યારે પેટાચૂંટણી યોજવાની છે ત્યારે દરેક પક્ષો કમર કસીને કામે લાગી ગયા છે ત્યારે લીંબડી તાલુકાના નટવરગઢની મુલાકાતે કોંગ્રેસી કાર્યકરો એ લીધી હાલ જ્યારે ગુજરાતમા પેટાચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે વિધાનસભા 61 લીંબડીમા પણ પેટાચૂંટણી યોજવાની છે ત્યારે લીંબડી તાલુકાના નટવરગઢ ગામે લીબડી વિધાનસભાની આવતી પેટા ચૂંટણી ના ભાગરૂપે નટવરગઢ ગામની મુલાકાત લેતા કોંગ્રેસના ઉમેદવાર ભગીરથ રાણા ગોપાલભાઈ મકવાણા જેરામભાઈ મેણીયા ખુશાલભાઈ જાદવ લક્ષ્મણભાઈ ગોહિલ આજરોજ નટવરગઢ ગામના આગેવાનો સાથે ચૂંટણીના ભાગરૂપે મુલાકાત લીધી હતી
રિપોર્ટર: મહિપત ભાઈ મેટાલિયાસુરેન્દ્રનગર