નલિયા સરપંચ જામીન મુક્ત
આજ રોજ નલિયા ગામના રહેવાસી રવુભા શિવુભા જાડેજા નેં જાહેર સેવક ને તેના જાહેર કાર્યો બજાવવા માં અડચણ કરવી તથા કોઈ રાજ્ય સેવક પાસેથી હોદાની રૂએ કોઈ કૃત્ય કરાવવા કે કરવાનું બંધ રખાવવા માટે અને ગાળા ગાળી ના નલિયા પોસ્ટે માં નોંધાયેલ ગુના સબબ પોલીસ પકડી નલિયા કોર્ટમાં રજૂ કરતા નલિયા કોર્ટે દલીલો સાંભળી આરોપી ને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે રવુભા શિવુભા જાડેજા ના એડવોકેટ તરીકે લાલજી કટુઆ હાજર રહી દલીલો કરી હતી.