રૂપિયા ૩૬,૬૦૦/- રોકડ રકમ સાથે છ જુગારીઓને પકડી પડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી

dba4720e-6338-4d65-8aa1-15518555d1a9

અમદાવાદ: એલ.સી.બીના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ ગોળ ને બાતમી મળતા એલ.સી.બી ટીમ સાથે બાવળા ટાઉન આદરોડા ચોકડી થી આગળ માલધારી ટી સ્ટોલ ના પાછળના ભાગે રેઇડ કરતા રોકડ રકમ રૂપિયા ૩૬,૬૦૦/-સાથે છ જુગારીઓની ભારે મહેનતથી ઝડપી પાડેલ છે.

પકડાયેલા આરોપીઓના નામ:-

૧) રમેશભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ રહે.બાવળા ભરવાડ વાસ તા.બાવળા જિ.અમદાવાદ

૨) મુકેશભાઈ સુરાભાઇ ભરવાડ રહે. બાવળા આંબા તળાવ તા.બાવળા જિ.અમદાવાદ

૩) સુનિલભાઈ વશરામભાઈ દેવીપુજક રહે. બાવળા આંબા તળાવ તા.બાવળા જિ.અમદાવાદ

૪) હિતેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ રહે.બાવળા ભરવાડ વાસ તા.બાવળા જિ.અમદાવાદ

૫) મહેન્દ્રભાઈ રમણભાઈ ભરવાડ રહે.બાવળા ભરવાડ વાસ તા.બાવળા જિ.અમદાવાદ

૬) જીગરભાઈ ચીનુભાઇ ભરવાડ

રહે.બાવળા ભરવાડ વાસ તા.બાવળા જિ.અમદાવાદ

આ કામગીરી કરવામાં એલ.સી.બીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.એન પટેલ સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજ સિંહ ડાભી,અજય ભાઈ ભરવાડ, વિપુલભાઈ પટેલ વિગેરે જોડાયા હતા.

રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર