પદ્ધરની સીમ માં જુગાર રમતા ખેલીઓ પકડાયા

તાલુકાના પદ્ધર ગામની સીમમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શખ્સને રૂા. 21,250ની રોકડ સાથે સ્થાનિક પોલીસે ઝડપી પાડયા હતા.