કચ્છ જીલ્લામાં ચાલી રહ્યા છે. જાહેરમાં કેફી પીણાં અને દેશી દારૂનો વેચાણ.

તા.૨૯.૧.૧૮ : નો બનાવ

૧.ભુજ શહેરના રેલ્વે ફાટક પાસે મહેમુદ અનલી જત નામના શખ્સે જાહેરમાં ગે.કા. રીતે પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં મળી આવી ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

૨. ભુજ શહેરના સરવા મંડપ પાસે નવીન લધારામ પરમાર, દિપક પ્રાગર્જ પરમાર નામના શખ્સોએ જાહેરમાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર પોતાના ઝૂપડામાં દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૧૦૦ કિ.રૂ. ૨૦૦ નો પ્રોહી મુદ્દામાલ સાથે નવીન લધારામ પરમારને ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો તથા દિપક પ્રાગર્જ પરમાર નામનો ( આરોપી ફરાર )

૩.ભુજ શહેરના આબેડકાવાસ ભીડનાકા બહાર સિકંદર ઉર્ફે સિકલો જૂસબ મમણ નામનો શખ્સે ગે.કા.રીતે જાહેરમાં કેફી પીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.

૪.ભુજ તાલુકાનાં મખણા ગામેથી પશ્ચિમે એકાદ કિ.મી. દુર કારેલ વિસ્તાર રોડ પર કોઈ અજાણ્યા શખ્સે મારુતી અલ્ટો કાળા કલરની જે. નં.જી.જે.૧૨ ડી.જી.૨૩૧૩ વાળીના ચાલકે પોતાના કબ્જામાં ગે.કા. રીતે વેચાણ અર્થે દેશીદારૂ લીટર ૧૦૦ કિ.રૂ.૨.૦૦૦ /- નો મુદ્દામાલ રોડ ઉપર નાખી  રેડ દરમ્યાન માનકુવા પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

૫.ભુજ તાલુકાનાં ધાણેટી અને જૂની ધાણેટી વચ્ચે કાન્તિભાઇ અમરતલાલ  કોલી નામના શખ્સે પોતાના કબ્જામાં ગે.કા.રીતે પાસ પરમીટ વગર દેશીદારૂની કોથળીઓ નંગ-૧૨ લીટર કિ.રૂ.૬૦ નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન પધ્ધર પોલીસે ઝડપી પાડ્યો. (આરોપી ફરાર )

૬.માંડવી તાલુકાનાં વાડા ગામની સીમ વાડી વિસ્તારમાં પ્રેત્તલ ગોકડભાઈ નાયક નામના શખ્સે પોતાના કબ્જામાં ગે.કા.રીતે દેશીદારૂ લીટર ૫ કિ.રૂ.૧૦૦ એમ કુલ ૩૦૦ /- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન માંડવી પોલીસે ઝડપી પાડ્યો.

૭.માંડવી તાલુકાનાં દેવપર ગઢશીશા ચોકડી પાસે કિશન બુધ્ધાભાઈ નાયક નામના શખ્સે ગે.કા.રીતે જાહેરમાં પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં બકવાસ કરતો ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યો.

૮. લખપત તાલુકાનાં મુધાન ગામની લાખાપર જતાં કાચા રસ્તા ઉપર આવેલા ડેમની પાપડી થી ડાબી બાજુ આવેલ નદીમાં બાવળોની ઝાળીમાં અગરાજી કાનજી જાડેજા નામના શખ્સે પોતાના કબ્જામાં ગે.કા.રીતે દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૨૬૫ કિ.રૂ.૫૫૦ /- નો પ્રોહી મુદ્દામાલ રાખી રેડ દરમ્યાન દયાપર પોલીસે ઝડપી પાડ્યો. ( આરોપી ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *