માંડવીના યુવકની હત્યાના કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો.

કચ્છકેર tv ન્યૂઝ : માંડવી મચ્છીપીઠ વિસ્તારમાં મુસ્લીમ યુવકની હત્યાના પાંચ આરોપીઓને પોલીસે અગાઉ ઝડપી પાડ્યા હતા. ધોરણસરની કાર્યવાહી પણ કરી હતી. જ્યારે ફરાર થયેલ છઠ્ઠા આરોપીને ગઈકાલે માંડવીના ગોકુલવાસમાં રહેતા અમીત ઉર્ફે અજય વાલજી થારૂનું નામ ખુલ્યું હતું. અમીતે મૃતકની લાશને ફેંકવામાં મદદ કરી જેથી અમીત ઉર્ફે અજય વાલજી થારૂને પોલીસે ઝડપી ને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *