રાજકોટમાં આજે પણ ઘાતક સાબિત થયો કોરોનાઃ ૧૪ના લીધા જીવ
રાજકોટમાં આજે ૧૦ દર્દીઓએ સિવિલ હોસ્પિટલમાં અને ૦૧ દર્દીએ ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો, ૧૦ દિવસનો મૃત્યુઆંક ૧૩૯ થયો, મૃતકોમાં રાજકોટ, જસદણ, મોરબી, જેતપુર, ચોટીલા અને શાપર વેરાવળના દર્દીઓનો સમાવેશ છે.
રિપોર્ટર :- રવિ લખાણી , રાજકોટ.