ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 59 દિવસની સારવાર બાદ નેગેટિવ,
ગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 59 દિવસની સારવાર બાદ નેગેટિવ, ICUમાંથી જનરલ વોર્ડમાં ખસેડાયાગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 59 દિવસની સારવાર બાદ નેગેટિવ, ICUમાંથી જનરલ વોર્ડમાં ખસેડાયાગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 59 દિવસની સારવાર બાદ નેગેટિવ, ICUમાંથી જનરલ વોર્ડમાં ખસેડાયાગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 59 દિવસની સારવાર બાદ નેગેટિવ, ICUમાંથી જનરલ વોર્ડમાં ખસેડાયાગુજરાત કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ 59 દિવસની સારવાર બાદ નેગેટિવ, ICUમાંથી જનરલ વોર્ડમાં ખસેડાયા
22 જૂને ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝોટિવ આવ્યો હતો, પહેલા વડોદરામાં, હાલ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ, આજે રીપોર્ટ નેગેટિવ
ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીનો સારવાર લેતો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. 22 જૂને ભરતસિંહનો કોરોના રિપોર્ટ પોઝોટિવ આવ્યો હતો, તેઓ સૌ પ્રથમ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. હાલ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ, આજે તેમનો કોરોના રીપોર્ટ નેગેટિવ અવ્યાનુ જાણવા મળે છે. 19મી જૂને રાજ્યસભા ચૂંટણી સંપન્ન થયા બાદ ભરતસિંહની તબિયત લથડી હતી, રીપોર્ટ થતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તુરંત વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા, વધુ તબિયત લથડતા ત્યાંથી એમને 28 જૂને અમદાવાદની CIMS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા 59 દિવસથી કોરોના સામે તેઓની જંગ ચાલુ છે. અગાઉ એમનો એક ફોટો વાયરલ થયો હતો તો હાલમાં તેમનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તબીબો એમની સારવાર કરી રહ્યા છે. વીડિયો ક્યારનો છે તે સ્પષ્ટ થયું નથી.વીડિયોમાં ડોકટર ભરતસિંહને હાથ ઊંચા નીચા કરાવી રહ્યા છે, તેમને તે કરવામાં ખૂબ કષ્ટ પડી રહ્યો હોય તેવું જોઈ શકાય છે. તબીબોનું કહેવું છે કે પહેલા કરતા તેમની તબિયતમાં ઘણો સુધાર થઈ રહ્યો છે. આગામી સપ્તાહમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.હાલ ભરતસિંહને ઓળખવા મુશ્કેલભરતસિંહને કોરોનાની સાથે બીજી બીમારીઓ પણ હોવાથી તેમને સાજા થવામાં બે મહિનાનો સમય લાગ્યો છે. માત્ર એટલું જ નહીં સતત સારવારને કારણે તેમનું શરીર પણ નબળું પડી ગયું છે અને તેમને ઓળખવા પણ મુશ્કેલ બની ગયા છે. હાલ તેમની ફિઝિયોથૅરાપી સારવાર ચાલી રહી છે.