પેટ્રલીંગમાં રહેલા એલસીબીના સ્ટાફે મુન્દ્રા જતા રોડ પર યક્ષ દાદાના મંદિર પાસેથી શંકાસ્પદ ટ્રકને રોકીને તપાસ કરતાં ટ્રક ચાલક સેડાતાના અનવર ઓસમાણ રાઠોડ પાસે આશરે સાત ટન રેતી અંગેની કોઇ રોયલ્ટી ન હોવાથી ટ્રક કબજે કરીને આગળની તપાસ માટે માનકુવા પોલીસને સોંપી હતી.