ભુજ શહેરના આશાપુરાનગર પાસે પાંચ શખ્સોએ રમી રમાડયો પૈસાના હારજીતનો જુગાર બે ઝડપાયા.( ત્રણ આરોપી ફરાર )

તા.૩૧.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના આશાપુરાનગર ચમન કાનજી રાજગોર રહે, આશાપુરાનગર , નીતીન વિસંગજી ગોર રહે, નાગનાથ મંદિર પાછળ ,અકુડા, મામોડો,જાવેદ ઉર્ફે જાવલો રહે ,નાગનાથ આ પાંચે શખ્સોએ જાહેરમાં ધણીપાસાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડતા કુલ્લે રૂપિયા ૯૦૦/- તથા ધણીપાસા સાથે ચમન કાનજી રાજગોર તથા નીતીન વિસંગજી ગોર, રેડ દરમ્યાન ભુજ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા. (ત્રણ આરોપીઓ ફરાર )

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *