ભુજ શહેરના અક્ષાનગર કેમ્પ એરિયા પાસે એક શખ્સે પોતાની પત્ની ઉપર શારીરિક માનસિક ત્રાસ આપી ઘેરથી કાઢી મુકી ગુન્હો કર્યો.

તા.૩૧.૧.૧૮ : નો બનાવ

ભુજ શહેરના અક્ષાનગર કેમ્પ એરિયા પાસે સોકતઅલી અબ્દુલકરીમ સમા રહે કેમ્પ એરિયા અક્ષાનગર રાજેન્દ્ર નગર વાળાએ શહેનાઝ વા/ઓફ સોકતઅલી અબ્દુલકરીમ સમાને ઉપરોક્ત સમય દરમ્યાનમાં અવાર-નવાર શારીરિક માનસિક દુ:ખ ત્રાસ આપી તથા મારકુટ કરી સાસરિયાના ઘેરથી કાઢી મુકી ગુન્હો કર્યો. ત્યાર બાદ ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *