વડવાના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતાની સભ્ય ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત કરાયું
આજરોજ વડવાના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા શ્રી રહીમભાઈ કુરેશી અને કોર્પોરેટર શ્રી હિંમતભાઈ મેણીયા ની સભ્ય ગ્રાન્ટમાંથી વડવા તલાવડી મૂળુભાઈ ના ગેરેજ પાસે રમેશભાઈ ખટાણા ના ઘર પાસે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું . જેમાં રમેશભાઈ ખટાણા, મૂળજીભાઈ પીપલીયા, બુધાભાઈ, લાખાભાઈ તથા વાલજીભાઈ હાજર રહેલ અને બંને કોર્પોરેટર શ્રી નો આભાર માન્યો હતો
રિપોર્ટ બાય – એજાદ સેખ