ભુજ શહેરના G.I.D.C.માં આવેલ સરકારી કેન્ટીન પાસે એક શખ્સે જાહેરમાં પીધુ કેફી પીણું.
તા.૩૧.૧.૧૮ : નો બનાવ
ભુજ શહેરના G.I.D.C.માં આવેલ સરકારી કેન્ટીન પાસે હરિભાઇ હેમરાજભાઈ ચૌહાણ નામના શખ્સે જાહેરમાં પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલ હાલતમાં ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.