ભુજ તાલુકાનાં ટ્રી ટોપ હોટલ પાસે હાઇવે રોડ પર એક શખ્સે પોતાની કબ્જાની ગાડી બેદરકારી રીતે ચલાવી ગુન્હો કર્યો.
તા.૩૧.૧.૧૮ : નો બનાવ
ભુજ તાલુકાનાં ટ્રી ટોપ હોટલ પાસે હાઇવે રોડ પર મૂળજી વાલજી દેવીપુજક રહે, એમ.એસ.વી.સ્કુલની પાછળ માધાપર વાળાએ પોતાના કબ્જાનું માલ વાહક છકડો જેના નં.જી.જે.૧૨ યુ. ૮૧૪૩ વાળામાં લોખંડના સળિયા ૨૦ ફુટ આશરેના ફુલ ભારી નંગ-૮ ભયજનક રીતે તેમજ કોઈ અકસ્માત સર્જાય તે રીતે ભારી જાહન પૂરઝડપે તથા બેદરકારી ગલફત ભારી રીતે ચલાવી ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.