અમિતાભ બચ્ચને લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની 12મી સીઝનનું શૂટિંગ કર્યું શરૂ

અભિનેતા અમિતાભ બચ્ચને કોરોનાને માત આપ્યા બાદ ફરી શૂટિંગની શરૂઆત કરી દીધી છે. હાલમાં જ તેમણે સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટ પર તસવીર શેર કરી અને શૂટિંગની શરૂઆત કર્યાની જાણકારી આપી હતી અને ટેલિવિઝનનો ચર્ચિત અને લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિની ૧૨મી સીઝનની તૈયારીમાં લાગી ગયા હોવાનું જણાવ્યું છે. કૌન બનેગા કરોડપતિની ૧૨મી સીઝન સપ્ટેમ્બરના છેલ્લા