માંડવી શહેરના રેશ્માબેન શાહ,નોટરી ઓફિસમાં પતિ-પત્નીએ કર્યો જમીનને લઈ વિશ્વાસઘાત.

તા.૩૧.૧.૧૮ : નો બનાવ

 માંડવી શહેરના રેશ્માબેન શાહ,નોટરી ઓફિસમાં રાજબાઈ વા/ઓ ગોવિંદ કન્નર, ગોવિંદભાઇ આસમાલ કન્નર રહે,બાડા તા.માંડવી વાળાઓએ અરવિંદ મંગલ કટુઆ રહે,સાંધાણ વાળાને અંજાર સીમમાં સર્વે નં.૭૯૫ /- પૈકી ૨ વાળી ખેતીની જમીન વેચાણ માટે સાટા કરાર માંડવી નોટરીની ઓફિસમાં કરેલ અને બે લાખ રૂપિયા રોકડા લઈ અને દસ્તાવેજ બનાવવાનું કહેતા બંને આરોપીઓએ જમીનના દસ્તાવેજ બનાવી ન આપી અન્યને જમીન વેચાણ કરી અરવિંદ મંગલ કટુઆ સાથે વિશ્વાસઘાત કરી ગુન્હો કર્યો. ત્યાર બાદ  માંડવી પોલીસે તપાસ હાથ ધરી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *