માંડવી તાલુકાનાં કોકલીયા ત્રણ રસ્તા પાસે એક શખ્સે કર્યો દેશીદારૂનો વેચાણ.
તા.૩૧.૧.૧૮ : નો બનાવ
માંડવી તાલુકાનાં કોકલીયા ત્રણ રસ્તા પાસે હસુભા અજીતસિંહ જાડેજા આ નામના શખ્સે પોતાના કબ્જામાં દેશીદારૂ કોથળીઓ નંગ-૪ નો ગે.કા.રીતે દેશીદારૂ વેચાણ અર્થે રાખી રેડ દરમ્યાન ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.